ખબર છે તને......

કેટલાય વખત સુધી જ્યારે મારી ભીતર દરિયો ઘૂઘવતો..

ત્યારે એક સરિતા તારા માન માં વહેતી કરી હતી આ આંખો એ..

©ગીતા એમ ખૂંટી
#માન

Gujarati Shayri by Gita M Khunti : 111420020

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now