આપણ ને એવું લાગે કે સામેવાળી વ્યક્તિ પાસે થી પ્રેમ ઘટી અથવા ઓછો થઈ રહ્યો છે તો એ પ્રેમ મુરચાઈ જાય એ પહેલાં જે તમારો પ્રેમ હોય એની સામે તમારી ફિલીંગ શેર કરો અને બોલી દો. મન માં જે હોય જેમ કે ક્રોધ, નારાજગી વ્યકત કરો.. મન નું મન માં ના રાખો..

Gujarati Thought by Krina Shah : 111420019

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now