The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
#માન
Khub saras
આભાર આપનો ભાઈ !!
Khoob Saras... 👌
Yes shilpa thank you 😊🙂🙂
હા મેં પણ વાંચી છે ઈશાન ભાઈ..... સરસ છે....👌👌
ચોક્કસ.. આવા જ એક વિષય પર ' સબંધો ' નામની નવલકથા મેં માતૃભારતી પર જ લખી છે. સંબંધોના વમળમાં ફસાયેલા આવા જ પ્રેમીઓની વાર્તા છે મને આશા છે આપને જરૂર પસંદ આવશે .🙂
ભેદરેખા પાતળી તો છે જ અને એને સમજવામાં જુવાન છોકરા છોકરીઓ અસમર્થ છે અને જ્યારે સમજે છે ત્યા સુધી બહુ મોડું થઈ ગયું હોય છે...તે પોતાનું બધું જ ગુમાવી ચૂક્યા હોય છે..પોતાનું કરિયર, માન- સન્માન, માતા પિતા નો વિશ્વાસ, ....અમુક તો પોતાનો આત્મવિશ્વાસ સુદ્ધાં ગુમાવી દે છે , જે ખરેખર ખૂબ જ નુકસાનકારક નીવડે છે... તમારે આ વિષય ને લઈને કંઇક લખવું જોઈએ😃...જેથી દરેકને આનો લાભ મળે...
આકર્ષણ અને પ્રેમ વચ્ચેની ભેદરેખા જોકે પાતળી જ છે.
અરે મને સર ન કહેશો. વાત સાથે હું સહમત છુ કે આજકાલના વ્યસ્ત જીવનમાં બાળકોને જેટલો સમય જોઈએ એટલો માતા પિતા ફાળવી નથી શકતા. પણ હા ફિલ્મોનો આવી ઘટનાઓમાં મહત્વનો ફાળો છે. ચલચિત્રો લગભગ વ્યક્તિઓના માનસપટલ પર એક છાપ છોડી જાય છે. આજકાલ ઝાકમઝોળ વચ્ચેના દ્રશ્યોમાં કદાચ વાસ્તવિકતા બતાવવાનુ ચૂકી જાય છે. પાસા બતાવવા જ હોય જો પ્રેમના તો સારા નરસા બધા જ બતાવવા જોઈએ
ઈશાન સર, એમાં જમાના ને એટલો બધો દોષ ન આપી શકાય.એનું કારણ હું એવું માનું છું કે ...માતા પિતા નૈતિક મૂલ્યો શીખવાડવા માટે એમના વ્યસ્ત જીવનમાંથી પૂરતો સમય નથી આપી શકતા અને જેમની પાસે સમય છે એ આ બધી વાતો પુત્ર કે પુત્રી સાથે કરતા અચકાતા હોય છે. મારા મત અનુસાર એનું બીજું કારણ... આજકાલના ચલચિત્રો (movies)છે.જે રીતે એમાં એકતરફો પ્રેમ,એક નજરથી થતો પ્રેમ ( one sided love) બતાવે છે...બધા એને જ લાગણી કે પ્રેમ વિચારી લે છે....પોતાના જીવનને એ ચલચિત્રો સાથે સરખાવે છે...
સાચી વાત છે સનાતન સબંધો કરતા હવે ક્ષણિક આકર્ષણને વધારે મહત્વ અપાઈ રહ્યુ છે. શું કરે જમાનો જ દેખાડાનો છે.
આભાર આપનો શિલ્પા 🙂
આભાર આપનો ટિયા !!
ખૂબ આભાર આપનો 🙂
આભાર આપનો યક્ષિતા !!
આભાર આપનો 🙂
આભાર આપનો ગીતા જી !!
આભાર આપનો ભાઈ 🙂
👌આજકાલ તો કોઈના મોહ માં (ખાસ કરીને વ્યક્તિ ના ) એટલા બધા ડૂબી જાય છે કે ,પોતાને કોઈના માન - સન્માન પડી j નથી હોતી..નહિ પોતાના કે નહિ માતા પિતા ના...
Wah wah....👌👌👌
Wah wah
Saras..
Very nice.. 👌
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser