કરોડો નાં બંગલે જો મળે તને જાકારો ,
તો ખાજે ખોંખારો કોઈ ગરીબની ઝુપડીયે , અરે
મોંઘેરો આવકારો મળશે , મળશે જાજા માન ,
એ નાનો અમથો નેહડો તને લાગશે દ્વારિકા ધામ .
#માન

Gujarati Poem by Jay Piprotar : 111419833

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now