માન આપણે બધા આપીયે છીએ, પોલીસ, ડોક્ટર વગેરે...

પણ સાહેબ માન અત્યારે ઘર માં રહેલી સ્ત્રી, બહેન, પત્ની. એમને પણ આપો કારણ કે, અત્યારે તેનું કામ બે ઘણું થઈ ગયું છે. આ કોરોના માં બધું બંધ છે, છતાં આપણને ગમે તેમ કરી જમાડે છે.
#માન

Gujarati Thought by Sahil Kumbhani : 111419754

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now