માનના બે પ્રકાર છે -સ્વયંસ્ફુરિત અને ક્રુત્રિમ.આપણા દિલમાં આપોઆપ સામાને માન આપવાનું મન થાય તે કાયમી રહે છે પણ સત્તા , વૈભવ કે સ્વાર્થના કારણે જે માન આપવામાં આવે તે ક્ષણિક હોય છે
----અર્જુનસિંહ .કે.રાઉલજી.
#માન

Gujarati Quotes by Arjunsinh Raoulji. : 111419744

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now