કોઈ દોલત પાછળ કોઈ શોહરત પાછળ 'કોઈ ગાદી તો કોઈ ગાડી પાછળ , કોઈ નામના તો કોઈ માન કે સન્માન પાછળ ભાગે , પણ જેમને કરવી છે લોકોની સેવા એતો બદલામા ના માન સન્માન માંગે બસ કોઈ નું આંતરડું ઠારી લોકોના આસીસ પામે.
#માન

Gujarati Quotes by Hemant pandya : 111419729

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now