માન-અપમાન જાણે દિવસ 'ને રાત છે,
એક આવતા થાય બીજું અંતર્ધાન ;
છકી ન જવું માન માં ક્યારેય 'ને,
અપમાન સમયે ધરવું ઈશ્વરનું ધ્યાન...

#માન

Gujarati Poem by RRS : 111419696

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now