તારી સાદગી માં સોળે શણગાર.
તારી આંખો માં લાગણી નો ભાર.
તારી ભીંજાયેલ પલકો માં વેદના નો અણસાર.
તારી મૌન વાચા માં શબ્દો નો ચમકારા.
તારી હૈયા ની ધબકારા માં પ્રીત નો સાર.
તારી જીવન સંગાથ, હૈયા નો અશ્વાર.
- પરિમલ.

Gujarati Blog by Parimal Bhatiya : 111419592

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now