બસ_ચા_સુધી....

હું હંમેશા એની વાટ જોતો ચા નાં સમયે,
પહેલા તેને કોઈક વાર મોડું થતું
પછી ધીમે ધીમે આવતી થઈ ગઈ બંધ,

ખ્યાલ જ નાં રહ્યો કે
ક્યારે થઈ ગઈ તે પીતી કોફી
અને વર્ષો થી સાચવેલા પુરા થયા સબંધ..

✒️ ... આશુ

Gujarati Thought by Himanshu Thakkar : 111419565

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now