લોકડાઉન એ શિખવાડ્યું હું તારા વિના પણ જીવી શકું છું તુ મારુ અડધુ અંગ હોવા છતાં પણ હું તારા વિના જીવી શકું છું તું ત્યા તડપતો રહે હું અહી ફક્ત નિસાસો નાખ્યા કરુ આમ ને આમ દિવસો પુરા કરતી #કૃતિકા

Gujarati Good Evening by Krutika : 111419491

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now