English Quote in Poem by Dhanvanti Jumani _ Dhanni

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શરૂઆત કરીએ..... 😊

ચાલો આજે નવી શરૂઆત કરીએ,
આજે પોતાના માટે જીવવાની શરૂઆત કરીએ,
મનમાં શુ છે એની ઓળખાણ કરીએ .
બીજા માટે ઘણું જીવ્યા ,
આજે પોતાના માટે પણ થોડુ જીવી લઈએ,
પોતાની ઈચ્છાને જાણી લઈએ થોડુ પોતાને પણ
સમજીએ .
થોડુ ગાંડપણ પણ કરી લઈએ ,થોડી મજા પણ
લઈએ.
થોડુ હસી લઈએ , થોડું હસાવી લઇએ
જીવન છે અેક તો હસીને રહીએ, મજા ક્યાં ઉદાસ
રહેવામાં
ચાલો ને પોતાને સમજવાની શરૂઆત કરીએ,
આજે નવી શરૂઆત કરીએ,
પોતાના માટે જીવવાની શરૂઆત કરીએ.😊😊

_Dhanni

English Poem by Dhanvanti Jumani _ Dhanni : 111419400
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now