એ સંભાળ ને એક વાત બોલું ...?

અને આમ પૂછયા પછી પણ
હું જે વાત બોલવાની છે
નથી જ બોલી શકતો.
ડર છે ક્યાંક તને ના પસંદ પડ્યું ને
તું મને છોડી ને ચાલી ગઈ તો...?

એટલે Dil બસ Chill કરને..!
✍️મરીચિ

Gujarati Blog by Kiran Rathod : 111419246

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now