યાદ ના બજાર માં, ઘૂમી રહ્યા
શબ્દ તો બિચારા છે ચૂમી રહ્યા;

ક્યાં રહે પતઝડની મોસમ અહીં,
એ વસંતના મિજાજે, ઝૂમી રહ્યાં;

ખટ મધૂરી જીંદગી ને અનુભવી ,
આંબા ડાળે હીંચકો, ઝુલી રહ્યા;

વેદના ના વાદળો, ઉમટ્યાં અહીં,
આંખથી એ આંસુઓ સ્ત્રવી રહ્યા;

શોધવા પછી એ ખુદ, આનંદ ને,
હરતરફ એ ,ચાહ માં ઘૂમી રહ્યા;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111419218

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now