શુ તારી સુંદરતા, શુ તારું રૂપ
ભવ્યતા તારા મનની
શોભા તારા સ્વરૂપની
તરસી આંખો મારી
જોવાઆ રુપની રાણી
#ભવ્ય

Gujarati Shayri by Krishna Patel : 111419164

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now