પહેલા કયો કુંડાળું હોય તો તેમાં
પગ પડે ના તે બધા સાચવતા હતા
હવે કુંડાળા માં પગ મુકી ને એક બીજા
થી દુર ઉભા રહેવા ના દિવસ આવ્યા છે
વાહ કુદરત આ તારી લીલા નિરાલી છે

Anil Mistri

Gujarati Thought by Anil Mistry https://www.youtube.com/c/BHRAMGYAN : 111419112

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now