#ભવ્ય

જિંદગીનાં ભવ્ય શ્વાસ અટકતા અટકી ગયા,
કર્મનાં ઘડા અહીં ને અહીં જ ફૂટતા ફૂટી ગયા,
જાણતા અજાણતા ન ધાર્યું ને ન થવાનું થઇ ગયું,
ખુદના જ હાથે જિંદગીના બીલ ફાડતા ફડાઈ ગયા.

Gujarati Blog by

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now