#ભવ્ય


તારી સંવેદના ને,  ઝીલી છે અમે,
બંધ નયનો ની યાર,બોલી છે અમે;

તરબતર છે જ દિલ તરફડી ને ખરે,
આંસું થી પાંપણો ને છોલી છે અમે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111418556

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now