Gujarati Quote in Thought by Manthan Patel

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સવારના સૂરજના કુમળા કિરણો જ્યારે ક્ષિતિજ પર દેખાય તો એ લાગે ભવ્ય
રાત્રે ચંદાની ચાંદનીમાં આખું આકાશ લાગે ભવ્ય,
ચોમાસાની ઋતુમાં થોડા વરસાદ બાદ લીલીછમ બનતી ધરા લાગે ભવ્ય,
દિવાળીની રોશની, ઉતરાણની પતંગો, હોળીના રંગો, જન્માષ્ટમીનો મેળો, રક્ષાબંધનની રાખડી, નવરાત્રીના માંડવા લાગે ભવ્ય.....

#ભવ્ય

Gujarati Thought by Manthan Patel : 111418534
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now