#ભવ્ય
હાર હડસેલી નથી શકતો હજું,
દાવને ખેલી નથી શકતો હજું.

ઉંબરે આવી ગઈ છે વેદના,
દ્વારને ઠેલી નથી શકતો હજું.

#ભવ્ય એનું રૂપ જોયું જ્યારથી,
જાત સંકેલી નથી શકતો હજું.

Gujarati Blog by SMChauhan : 111418516

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now