અત્યારે બધાને બહાર જવાનું બનતુ નથી, એથી કોઈ દેખાડો કે કોમ્પીટીશન રહ્યા નથી. જીવન સાદાઈમાં સમેટાઈ ગયું છે
બધુજ માત્ર ઘર અને કુટુંબને અનુલક્ષીને ગોઠવાઈ ગયું છે. ક્યારેક લાગે કે આપણે સદિયો પાછળ ધકેલાઈ ગયા છીએ, માત્ર ઇલેક્ટ્રિસિટી, ઈન્ટરનેટ અને ટેલીવીઝન વધારાની મળેલી ભેટ છે