ભૂતકાળ ની ભવ્ય વાતો, અને સમય ને વાગોળતા. આજ નો માનવી વર્તમાન નો ભવ્ય સમય બગાડી રહ્યો છે, અને ભવ્ય ભવિષ્ય ની તો કયાં વાત જ થાય !
આજ ના માણસ ને ચિંતા જ નથી....
#ભવ્ય

Gujarati Motivational by Sahil Kumbhani : 111418432

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now