જોયું છે જ્યારે પણ પાછું વળીને ..!!!
ત્યારે ખબર પડી કે લાગણીઓ તો ..!!!
એમને પણ હતી..!!!
રાત્રે જાગવાની આદત ....!!!
મારી સાથે સાથે ....!!!!
એમને પણ હતી.. !!!
કેટલાય દિવસ રાત ....!!!
મહિનાઓ વિતાવ્યા હશે...!!!
પણ એક રાત એવી તો હશે...!!!
જે મારી યાદમાં વિતાવી હશે....!!!
તો એ રાત હું છું.!!!!
તે ઘણા લોકો સાથે વાત કરી હશે..!!!
પણ જે વાત દિલ પર વાગી હશે....!!!
તો એ વાત હું છું.!!!!
તે ઘણા સાથે સુખની પળ વિતાવી હશે..!!!.
પણ ક્યારે નહીં ભુલાયેલી યાદ હું છું.!!!
જ્યારે પણ ભીડમાં તું પોતાને...!!!
એકલો મહેસૂસ કરતો હશે...!!!
એ એકલાપણા ના એહસાસ મા..!!!
તું મને મહેસૂસ કરીશ એ સાથ હું છું..!!!
😊 Shanti.🌹