હું તો મંદિર મસ્જિદ ભટકતો રહ્યો
સંતો ફકીરોના ચરણ પુજતો રહ્યો આનંદની શોધમાં
અને લોકડાઉન થઇ ગયું
"હું" મારા "હું" ને મળતો રહ્યો લોકડાઉનમાં
અને નિજાનંદ મેળવતો રહ્યો
----અર્જુનસિંહ .કે.રાઉલજી.
#આનંદ

Gujarati Quotes by Arjunsinh Raoulji. : 111418000

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now