ક્યાંક વાંચેલું એક વાક્ય યાદ આવ્યું.
જ્યારે તમને કારણ વગર આનંદની અનુભૂતિ થાય ને ત્યારે સમજી લેજો કે કોઈ તમારે માટે દિલથી પ્રાર્થના કરી રહ્યું છે.

#આનંદ

Gujarati Quotes by Tr Mrs Snehal Rajan Jani : 111417918
Tr Mrs Snehal Rajan Jani 7 year ago

સ્વાભાવિક છે જેઆપણા હિતેચ્છુ હોય તે જ આપણા માટે પ્રાર્થના કરે.

Varsha Shah 7 year ago

એ પ્રાર્થના પણ સારા કર્મોને આધારે મળે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now