“સુખ” નું કોઈ “શિડયૂલ” ના હોય,

“આનંદ” ની “અપોઈન્ટમેન્ટ” ના હોય,

અને “પ્રેમ” નું “પ્લાનિંગ”ના હોય,

“જીવન”ને “મોજ” થી જીવો

એમાં વિચારવાનું ના હોય.!

#આનંદ

Gujarati Shayri by KRUNAL : 111417710

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now