#આનંદ

તમે મળ્યા અમારા અંતર આંગણા પાવન થયા,

એ આંગણા ના વૃક્ષો પછી મોટા ઘનઘોર થયા,

એની ડાળો માં પરદેશી પંખી ના માળા થયા,

એના છાયા માં પથિકો ને "આંનદ" થયા.

-કાનો

Gujarati Blog by Kano_Chauhan : 111417708

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now