Gujarati Quote in Blog by Rabari Jigna. R

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સજ્જન જાય જો જગત માંથી અરરરાટી થાય,
દુર્જ્જન જો જાતો રિયે જીવન માંથી ટાઢક થાય.

જતા એ સજ્જન સારપ એની સાંભળે,
દુર્જ્જન દેખી કેટલાયના હૈયા થરથર ફફળે.

મીઠો માનવી જીવન ભલે થોડું જીવ્યો હોય
જાજુ જીવ્યો દુર્જ્જન તોય સ્મશાને નઈ કોય

સજ્જન તું હતો સર્વે ની મીઠી છાય
એ કપટી એ લીધી હશે ઘણાય ની હાય.
-jigna.r.rabari

Gujarati Blog by Rabari Jigna. R : 111415889
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now