Gujarati Quote in Motivational by Ajay Rabadiya

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમારી જાત ને ક્યારે તમે એવુ પૂછેલું કયારે કે આજે હુ મરી જાવ તો કેવુ રે?
.
.
.
.
પુછ્યો છે? હા તમને જ કવ છુ યાર .
.
.
.
.
.
નહી ને તો એક કામ કરો આજે પૂછી જ નાખો યાર તમરું મન પણ કેટલા દિવસ થી ફ્રી છે એકદમ સાચો જવાબ મલસે સાહેબ
..
.
.
.
.
સૂં કહીયુ તમારા મને તમને? ના પાડી ને.
.
ખબર જ હતી મને કે ના જ પાડસે તમને પણ તમરું મન .
વાત જ એવી છે સાહેબ. માણસ નુ મન કે દિલ થી નિકળતી કોય પણ ચીજ પોતા ની જાત વિસે ખરાબ વિચારી જ ના સકે સાહેબ.
.
.
.
અટલે જ કેવા જય રહીયો છુ એ મગજ મા ઘુસાડી દેજો જેમ ભગવાન બુધ ના કાન મા પેલો જાળ ના મૂળિયાં ભરાવી ને ગયો તો ને એજ રીતે.
.
આપડે ખુદ જો આપડિ જાત વિસે ખરાબ વિચારી નથી શકતા. તો તમારા ખુદ ના મગજ અને દિલ ની મદદ થી બનેલી તમારી છબી(આકૃતિ) ખરાબ ક્ય રીતે હોય સકે.જવાબ આપો મને.
સાહેબ તમારા મગજ અને દિલ થી બનેલી આકૃતિ કે છબિ
તમારા ખુદ સિવાય દુનિયા મા કોય સારી બનાવી સકતુ એ જ પેલા તો મગજ મા ઘુસાડી દો. અને બીજાની દોલત શોહરત જોય ને એના જેવી તમારી આકૃતિ કે છબિ બનાવવા નુ ટાળી દો. અને તમારી જાત પર વિશ્વાસ કરી તમારી જાત દ્વારા જ આકૃતિ નુ નિર્માણ કરો. શું ખબર કદાચ એ માણસ કરતા તમારી આકૃતિ વિસેસ પણ નિકળી આવે.
🙏
કેવો લાગ્યો મારો આ વિચાર?
કૉમેન્ટ દ્વારા જણાવશો તો ખુશી થશે.

#આકૃત્તિ

Gujarati Motivational by Ajay Rabadiya : 111414342
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now