અહીં એક વાત સ્પષ્ટ છે
મોટાભાગનાં કોવિડ 19
પીડિત દર્દીઓમાં કે જેમને
સાજા થવામાં વાર લાગી છે
અથવા જેઓ મૃત્યુ પામ્યા છે
એમને કોવિડ થયા પહેલાં પણ
એક કે વધુ બીમારી શરીરમાં હતી
એમની રોગ પ્રતિકારક શક્તિ ખૂબજ
ઓછી અથવા નજીવી થઈ ગયેલી હતી.
એટલે સ્વસ્થ સર્વોપરી છે એ સમજીએ.
સ્વસ્થય આજ નહીં પણ હમેંશા સાચવો.
બારેમાસ ખાવા પીવામાં પોતાનું ધ્યાન રાખીએ
વ્યાયામ અનિવાર્ય છે, અનુકૂળતાએ કરતા રહીએ.
ગુટખા , સિગરેટ, માવા, તમબાકુ વગેરેનો ત્યાગ કરીએ.