એક એવું શસ્ત્ર કે જે તમારી પાસે હોય તો દુનિયા ની કોય પણ વ્યક્તિ કે શક્તિ ને તમારી સમે ઝુકાવી સકો આ શસ્ત્ર એટલે જિજ્ઞાસા.
જેવી રીતે અર્જુન ને પોતાના તીર વડે કોય પણ વસ્તુ ભેદી શકતો કેમ કે એ કાર્ય કરવા મટે ની એની જિજ્ઞાસા અદ્ભુત રીતે જાણતો હતો.
એમ જ હરેક શિક્ષક પોતાના વિદ્યાર્થી નવું નવું શીખવવાની જિજ્ઞાસા જ શિક્ષક ને મહાન બનાવે છે. અને તે પોતના વિદ્યાર્થી ની ચોઈશ (જિજ્ઞાસા) ને બહુ સારી રીતે જાણતા હોય છે.
એવી જ રીતે હરેક મનુષ્ય પોતાના સપના ને પોતાની જિજ્ઞાસા બનાવતા શીખી જાય ને સાહેબ તો આજ નો માનવી ધીરુભાઈ આંબાની થી લય ને બિલગેસ્ટ અને વાલીયા લુટારા થી લયને વાલ્મીકિ ઋષિ સુધી ની શફર ચોકશ કરી જ શકે. 👆
#જિજ્ઞાસુ