જિજ્ઞાસા વગર નુ જીવન પશુ જીવન જેવું જ છે. આહાર નિદ્રા મૈથુન ને ભય આ ચાર અવસ્થા કોઈ જીવ ને શીખવવી પડતી નથી એ આપ બધા જ જાણો જ છો. જિજ્ઞાસા માનવ ને હોવી જ જોઈએ હું કોણ છું? ક્યાંથી આવીયો? ક્યાં જવાનો? આ પ્રશ્ન મન માં ઉદ્ભવો જ જોઇએ, આ જીજ્ઞાશા જ આપણ ને સાચા સદ્ગુરૂ નો મેળાપ કરાવે છે. જીજ્ઞાશા જ જીવતર પાર કરાવે છે માટે જિજ્ઞાસુ હોવું જ જોઈએ.
#જિજ્ઞાસુ