કોઈપણ વ્યક્તિ નો વિશ્વાસ કેળવવા માટે,
સૌ પ્રથમ તો તમારી અંદર રહેલી તમામ પ્રકાર ની ખામીઓ એ પછી સારી હોય, કે ખરાબ એવો વિચાર કર્યા વિના પ્રામાણિકતા સભર,જે તે વ્યક્તિ ની સમક્ષ રજૂ કરો કે જણાવો.
કે જેથી કરી ભવિષ્ય મા કોઈ પણ પ્રકાર નો ડર કે હિનાતા ની ભાવના દિલ માં ના જન્મે, તેમજ
જે તે વ્યક્તિને જીવન માંથી ગુમાવો નો ડર પણ દિલ, દિમાગ માથી હંમેશા માટે નીકળી જતો હોય છે,અને આગળ જતાં એ જ વિશ્વાસ એક પ્રામાણિકતા સભર વિશ્વાસ થઈ ને જે તે વ્યક્તિ મા ઓગળી જાય છે.
આ મારા સ્વ અનુભવ પર થી જાણવું છું.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ