જન્મ થી મરણ સુધી ની યાત્રા કેટલી,
સારા નરસા માણસો ને મળવા જેટલી.
જન્મ થી મરણ સુધી ની યાત્રા કેટલી,
કોઇ ને સુખ કોઇ ને દૂખ મળ્યા જેટલી.
જન્મ થી મરણ સુધી ની યાત્રા કેટલી,
કાંઇક મેળવવા કે ગુમાવવા જેટલી.
જન્મ થી મરણ સુધી ની યાત્રા કેટલી,
માં ના ખોળા થી લઇ રાખ થવા જેટલી.
#જન્મ