Gujarati Quote in Blog by Rabari Jigna. R

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છોડ હોય છે કે જેમાં કરમાયા પછી કુંપણ ફૂટે છે,
સંધાયેલા સબંધમાં હંમેશા ક્યાંક કંઈક ખૂટે છે.

સહન કરતા કરતા લાગણીઓ અંદર થી તૂટે છે,
ગેરસમજણ અને અહંકાર થી સાથ સૌના છૂટે છે.

માની લીધું કે ચપટી જાર ક્યાંક ઝુપડામાં ખૂટે છે,
પણ હવે હવેલીમાય ક્યાં કોઈ દાતારીને ચૂંટે છે.
jigna.r.rabari

Gujarati Blog by Rabari Jigna. R : 111407924
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now