#તેજસ્વી
સ્વ માં તેજ તો રહેલું છે.તેને બહાર લાવવાથી તેજસ્વી બનાય.
સુરજ માં પકાશ નું તેજ બહાર આવતાં સુરજ તેજસ્વી ,
ચંદ્ માં ચાંદની નું તેજ, પુનમ ની રાઞે ચંદ્ માં તેજસ્વી ,
તારા ઓ માં આછા પકાશ નું ટમટમતું તેજ,
અમાસ ની રાઞે અંઘકાર માં તારા તેજસ્વી ,
કોયલ માં કંઠ નું તેજ,કોયલ નું ગાન તેજસ્વી ,
સિંહ માં શૌૉય નું તેજ, ભુખ્યો સિંહ આકમણ કરે ત્યારે તેજસ્વી ,
આમ દરેક વ્યક્તિ માં તેજ તો રહેલું જ છે.તે બહાર આવે ત્યારે તે
તેજસ્વી બને. કોઈ બને ગાયક , કોઈ કલાકાર, કોઈ કિકેટર,
કોઈ એકટર, કોઈ નાયક, કોઈ ખલનાયક, કોઈ કવિ, કોઈ લેખક ,
આ જ તો દરેક ની તેજસ્વીતા છે .#