"હ્રદય સ્પર્શ"
જો સંકટ સમયે તમારા સાથી ના હ્રદય સમીપે સળવળાટ થવા લાગે તો સમજજો તમારા હ્રદય થી એના હ્રદય સુધીનો સેતુ બંધાય ગયો છે,
હજારો લાખો ની મહફિલમા ખોટ એની જ સાલે જે આખો થી કોસો દૂર હોય,
પક્ષીઓ ના કલરવમાં સંગીત ના દરેક સૂરમાં એના જ આભાસ હોય,
તારો જ "હ્રદય સ્પર્શ" jihan પળેપળ અનુભવ કરે છે...
✍️"Jihan"✍️