પુસ્તકો જ્યારે વંચાય છે
ત્યારે જ તો ભાવાર્થ એના સમજાય છે
અનુભવો કડવા જ્યારે થાય છે
ત્યારેજ તો ધારદાર લેખો લખાય છે
સમય જ્યારે બદલાય છે
ત્યારેજ તો સંબધોની કસોટી થાય છે
જીવન જ્યારે નિઃસ્વાર્થ ભાવે
અન્ય કાજ જીવાય છે..yakshita
ત્યારે જ એ સારમય બન્યાનો એહસાસ થાય છે
#સાર