મારા મતે
ભારતને કોરોનાથી ફક્ત ધર્મગુરુઓ જ બચાવી શક્શે..
કારણકે ઘણાં મુર્ખ લોકો કોઈનુ સંભાળતા નથી અને lockdown મા પણ ટહેલવા નિકળી પડે છે, અને તે પણ માસ્ક વગર...
ડોક્ટરો, નેતાઓના કહેવાની તો કોઈ અસર ના થઈ પણ તમારા કહેવાની 100% અસર પડશે..
આ મુર્ખોને social distancing માટે સમજાવવાની તમારી પણ social responsibility છે. 🙏🙏🙏