#જંગલી
જંગલ કોને નથી ગમતું જંગલ વિસ્તારમાં ઠંડી, શુદ્ધ હવા એક નવીનતા જોવા મળે છે. ત્યાંની હવા એક કુદરતી સૌંદર્ય છે જે ખળખળ વહેતી નદી, પક્ષી ઓ નો કિલકિલાટ, મધુર આવાજ જે આપડા કાન માં ગુંજે અટલે પલ ભર માટે એટલી શાંતિ મળે કે નો પૂછો વાત બધું જ ભૂલી ને આપડે ત્યાં જ બેઠા રહીએ.એક અલગ પ્રકારનું વાતાવરણ જોવા મળે છે. આમાં થી કેટલીક પ્રકૃતિ આપણી સંસ્કૃતિ પણ છે.
જેમ કે બધાં નાં ઘરે કોઈ બીજો છોડ હોય કે નો હોય પણ એક તુલસી નો છોડ હોય જ છે. વડ,પીપળા ની પણ પૂજા કરવામાં આવે છે.કેટલીક અષૌધિઓ પણ જંગલ વિસ્તારમાં આવેલી પ્રકૃતિ માં થી બને છે. જે માણસ માટે ખૂબ જ ઉપયોગી છે. જો જંલગ હસે તો શુદ્ધ વાતાવરણ હસે, અને જો શુદ્ધ વાતાવરણ હસે તો માણસ નું સ્વાસ્થ્ય પણ સારુ રહેશે અને દરેક વ્યક્તિ માટે કુદરતી ઉપચાર, વાતાવરણ ખૂબ જ જરૂરી હોય છે. પણ હમણાં થી ઝાડવા ઓ ને કાપી નાખવામાં આવે છે. જેની ઘણી અસર માનવ જીવન પર પડે છે જોકે ઝાડવા પણ માણસ જ કાપે છેઃ જેવી રીતે ઘર ની અંદર હરિયાળી આપણને બધાં ને જોયે છીયે તેમ જ જંલગ ને પણ હરિયાળી જ ગમે છે.