પીવાના પાણી માટે લોકો વલખાં મારતા હોય
અને આપણે બાથટબમાં સ્નાન કરતા હોય
ભૂખથી લોકો ટળવળતા હોય , મરતા હોય
અને આપણે ઢગલો રાંધેલું ધાન ફેંકતા હોય
આમ છતાં પણ આપણે ગરીબોના મસીહા કહેવાતા હોય
તો આપણને તો શું સૌને આશ્ર્ચર્ય થાય.
---- અર્જુનસિંહ .કે.રાઉલજી
#આશ્ચર્ય