કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ નું 'મૂલ્ય' ત્યારે જ સમજાય જયારે વસ્તુ કે વ્યક્તિ આપણા થી દૂર જતી રહે..
માટે જયારે આપણે કોઈ સાથે કોઈ પણ સબન્ધ માં જોડાઈ ત્યારે સબન્ધ પુરા દિલ થી નિભાવો જોઈ
જેથી જો તે દૂર થાય તો ભી આપણને યાદ ન કરે પણ ભૂલી ન શકે 'મૂલ્ય' સાચી પરિભાષા એ જ કે ગુમાવિયા પછી મેળવવાની પ્રયત્ન કરે તે.... 😍