Gujarati Quote in Thought by Anil Mistry https://www.youtube.com/c/BHRAMGYAN

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હાલમાં ઘણાં એવા લોકો હશે, જે બહારથી તો બરોબર દેખાતા હશે! પણ અંદરથી ઘણાં તૂટેલ હશે, કારણકે ઘણા દિવસથી રોજગાર બંધ છે અને જે લોકોએ ક્યારે કોઈ પાસેથી માગેલ નહીં હોય તેવા લોકોને જરૂર મદદ કરશો. કારણ કે, એમનો ઝમીર જીવતો હોય છે એમણે ઘણી શરમ આવે છે તો............

*૧. તમારા પાડોશીના ઘરની પરિસ્થિતિની તપાસ કરો.*

*૨. દોસ્તના ઘરની તપાસ કરો.*

*૩. અને એમને બની શકે તો ઘરનો રાસન આપો.*

*૪. અથવા રૂપિયા રોકડા આપો.*

*૫. ઉધાર આપું છું પછી આપી દેજો કહી દેવાનું.*

*૬. પૂછતી વખતે તેના મોઢા સામે ના જોવું.*

*૭. એ દોસ્ત ને ફોન અથવા એકલાં હો ત્યારે પૂછવું.*

*૮. અને દાન લાયક હોય તો, તેને દાનના રૂપિયા આપવા તેને કહેવાની જરૂર નથી કે આ દાન ના રૂપિયા છે.*

*૯. સગા સંબંધીઓ ને પૂછો કે કોઈ ચીજ વસ્તુઓની જરૂર ખરી !*

*૧૦. અને તમે ના આપી શકતા હો તો બીજા ને કહો.*

*૧૧. ચાર જણના પરિવાર ને રૂપિયા 2500 માં જીવન જરૂરી સામાન પૂરો પાડી શકાય છે.*

*૧૨. ખાસ વાત આ મેસેજ આગળ જરૂર મોકલજો જેનાથી તમે નહીં તો બીજા વાંચનાર જ કોઈ ની મદદ કરે અને આ મેસેજ નો જવાબ તમને અને મને મળશે.*

*૧૩. જરૂર નથી કે ૮૦૦૦ નો મોબાઈલ હશે તો તે વ્યક્તિ ઘરમાં પણ બરાબર હશે !*

*૧૪. મિત્રો, કોઈની મજબૂરીનો લાભ ન લેતાં, પણ યથાશક્તિ મદદ કરજો, કુદરત જરૂરથી તમારી કદર કરશે.*

Anil Mistri

Gujarati Thought by Anil Mistry https://www.youtube.com/c/BHRAMGYAN : 111393945
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now