ઉતાવળે અંબા નો પાકે,
અને તરસ લાગે ત્યારે કૂવો નો ખોદાય ભાઇ,
એટલા મટે નિરાંત રખો મિત્રો ઉતાવળ કરવાનો સમય નથી . ઉતાવળ કરવા જાસુ ને તો જિંદગી અને મરણ ના ભરડામાં એવા પીડાય જાસુ કે પરીવાર જનો ને પણ વિચાર નહિ આવે કે હવે આ મારમારી માથી બહાર કેમ આવવું. આટલા મટે ઘર મા જ રહો સાહેબ તમરા માટે નહી પણ તમરા પરીવાર જનો મટે. stay safe & stay home
#ઉતાવળું