વર્ષો પછીની એક મુલાકાત....
વચ્ચેના વહી ગયેલા સમયના સમીકરણો...
નદીના બે કિનારા બનીને રહી ગયેલી જીંદગી...
ના આ પાર કે પેલે પાર..
વચ્ચે સળગતા કંઈ કેટલાય અધૂરા અરમાનો અને ખંડીત સ્વપ્નોની વણઝાર...
બસ દબાયેલા કાયમી વસવસા અને પીડાની ફરી એક નવી શરૂઆત...અનંત અને અકથિત પીડા સાથે....
#અકથિત