Gujarati Quote in Poem by Ravi Lakhtariya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

try to rearrange in poem


જેને ભુલવાનુ નક્કી કર્યું
ત્યા સાથ કોરોના આવ્યો
ગમ્યું કે ભુલાઇ જશે ચહેરો તારો
કદાચ હશે જો વ્હેમ મારો

ત્યા જ્યાં વાતો પણ નહતી સાથે
ત્યાં કેમ કરી તે શરુઆત વાત સાથે

હે ભગવાન હવે તુ કહે મરજી તારી
ભુલુ કે નહીં આ વાત મારી
#સ્વપ્ન_ન_જડે_ત્યાં_સુધી
#રવિ_ના_સુધરે_ત્યા_સુધિ

Gujarati Poem by Ravi Lakhtariya : 111390342
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now