Gujarati Quote in Thought by kakdiya vaishu

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વ્યક્તિ એક એસી વાળી ઓફીસ મા બેસી એક સહી કરે એમની સેલરી રૂ.5000 લગભગ તેનાથી પણ વધારે હોય છે.
અને એક બીજો વ્યક્તિ તેનાં હાથ નીચે કામ કરતો. તેનુ કામ કરનારો માણસ જે પોતાના કુટુંબ સાથે લય ને ફરતો આ જગ્યા થી બીજી જગ્યા જે બધા માટે સારુ કરતો. રોડ સાફ કરે, ગટર સાફ કરે, તમને સેલરી એક દિવસ ની ખાલી રૂ.300 બસ એમા જ ખુશ રહેવાનું.

Gujarati Thought by kakdiya vaishu : 111390329
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now