દૂર તારાથી થઇ જ ચુક્યો હતો
માની પણ લીધુ હતુ કે પ્રેમ નથી વ્હેમ છે
ઇશ્વરની આ જ મરજી છે
પણ કેમ ફરી કનેક્શન થયું
...
કોરોના આવ્યો ...અને સમય પણ મળી જ ગયો હતો તને ભુલવાનો
પણ કેમ તુ નજીક આવી મારી...
જ્યારે સામે હતા ત્યારે વાત પણ ન હતી
...
પણ કેમ સામેથી તે જ વાત શરૂ કરી....
ડરે છે મારાથી તુ... છતા કેમ હિંમત આવી
કે વાત ન જ હતી ત્યાં વાત શરુ કરી...
હે ભગવાન વિચાર પણ હતો દુર જવાનો સાવ...
પણ કેમ નજીક લાવે છે મને તેની સાથે....
એક તો નકકી કર રસ્તો મારો.....
કે દુર જાવ કે નજીક...કઇક તો કર