પુસ્તકો મા હોય છે દરિયો
પણ સાચે તો એજ છે જ્ઞાન નો દરિયો
પુસ્તકો મા હોય છે આસમાન
પણ પુસ્તકો જ છે સુંદર આસમાન
પુસ્કતો મા હોય છે ગાથા
પણ એ છે મહાન મનોરંજન ની ગાથા
પુસ્તકો મા હોય છે પંખીઓ
પણ એજ છે મનોરંજન નું પંખી
પુસ્તકો મા હોય છે સાચા મિત્રો
પણ એજ છે સૌથી સારા મિત્રો