#નરમ
હું દોસ્તની લાગણીની પરવાહ કરનાર છું,
સંબંધોને ગાંઠે બાંધી દોસ્તીને જન્મોજનમ નિભાવનાર છું
દોસ્તીનો દસ્તાવેજ રાખનાર છું
વિશ્વાસના રણમાં વરસતો વરસાદ છું,
હું દોસ્તીમાં નરમ બની તિરાડ સાંધનાર છું,
હું દોસ્તીમાં જાન ન્યોછાવર કરનાર છું,
તો દોસ્ત માટે ખુમારીથી લડી લેનાર છું